Honey Rose Photo: બ્લુ સાડીમાં અભિનેત્રી હની રોઝનો જોવા મળ્યો કાતિલ અંદાજ
Honey Rose Photo: હની રોઝ સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ સેલિબ્રિટીમાંથી એક છે. અભિનેત્રી ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી. હાલમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહની રોઝ લેટેસ્ટ ટ્રેન્ડિંગ સ્ટાર છે. તેની તમામ નવી તસવીરો આગની જેમ વાયરલ થાય છે
હની રોઝ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે.
અભિનેત્રીને તેલુગુ ફિલ્મ વીરા સિમ્હા રેડ્ડીમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે જે આ વર્ષે સુપરસ્ટાર નંદામુરી બાલકૃષ્ણા સાથે રિલીઝ થઈ છે.
2005 માં, અભિનેતાએ મલયાલમ ફિલ્મ બોય ફ્રેન્ડમાં જુલીની ભૂમિકા ભજવીને તેની શરૂઆત કરી હતી.
બાદમાં તેણે તમિલ તેલુગુ કન્નડ જેવી ભાષાઓમાં પોતાની હાજરી દર્શાવી.
2005 પછી, અભિનેત્રીએ મલયાલમ ફિલ્મો કરી. અભિનેત્રીએ વિવિધ ભાષાઓમાં 20 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
આ વખતે પણ તેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર ધૂમ મચાવી રહી છે.