Malavika Mohanan: સાઉથ બ્યુટી માલવિકા મોહનનનો ગ્લેમરસ વ્હાઈટ લૂક, જુઓ તસવીરો
Malavika Mohanan: સાઉથ બ્યુટી માલવિકા મોહનનનો ગ્લેમરસ વ્હાઈટ લૂક, જુઓ તસવીરો
માલવિકા મોહનન
1/6
સાઉથ એક્ટ્રેસ માલવિકા મોહનન દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. સાઉથ બ્યુટી માલવિકા તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે.
2/6
અભિનેત્રીએ વ્હાઈટ લૂકમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. નવા લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/6
વ્હાઈટ બોડીકોન લૂકમાં માલવિકા અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/6
માલવિકાનો ગ્લેમરસ વ્હાઈટ લૂક જોઈ ચાહકો પણ તેની તસવીરો પર ફિદા થયા છે.
5/6
માલવિકા સાઉથની જાણીતી અભિનેત્રી છે. શાનદાર એક્ટિંગ માટે માલવિકા ચાહકોમાં ચર્ચામાં રહે છે.
6/6
માલવિકા મોહનન અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ 'યુધ્રા' બહુ જલ્દી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
Published at : 02 Sep 2024 02:51 PM (IST)