Pragya jaiswal: બ્લેક બોડીકોન લૂકમાં સાઉથ એક્ટ્રેસ પ્રજ્ઞાએ આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ તસવીરો

Pragya jaiswal: બ્લેક બોડીકોન લૂકમાં સાઉથ એક્ટ્રેસ પ્રજ્ઞાએ આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ તસવીરો

પ્રજ્ઞા જયસ્વાલ

1/7
સાઉથ ફિલ્મની અભિનેત્રી અને સુપરસ્ટાર સલમાન ખાનની હિરોઈન પ્રજ્ઞા જયસ્વાલે તાજેતરમાં એક ખૂબ જ બોલ્ડ અને સેન્સેશનલ ફોટોશૂટ કરાવ્યું છે.
2/7
પ્રજ્ઞા જયસ્વાલે બ્લેક બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરમાં એક્ટ્રેસ બોલ્ડ લાગી રહી છે.
3/7
પ્રજ્ઞાએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
4/7
અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલે તેના લેટેસ્ટ ફોટોશૂટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
5/7
અભિનેત્રીના ચાહકો પણ તેના આ કાતિલ લૂક જોઈ દિવાના બની ગયા છે.
6/7
હોટ બ્લેક લૂકમાં એક્ટ્રેસ પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
7/7
(તમામ તસવીરો પ્રજ્ઞા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola