Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલની વેકેશન તસવીરો વાયરલ, અભિનેત્રીનો જોવા મળ્યો કુલ અવતાર
Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલના અવારનવાર સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ ફોટા વાયરલ થતા રહે છે. હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રજ્ઞા જયસ્વાલ વ્હાઈટ ડ્રેસમાં કેમેરા સામે પોઝ આપી રહી છે.
હસીનાએ પોતે આ તસવીરો શેર કરી છે. આ દરમિયાન તે ક્યારેક બેસીને તો ક્યારેક ઊભા રહીને પોઝ આપી રહી હતી.
આ તસવીરો જોયા બાદ લોકો તેની હોટનેસના દિવાના થઈ ગયા. ચાહકો આંખનો પલકારો માર્યા વિના તસવીરો જોઈ રહ્યા છે.
પ્રજ્ઞા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને 2.5 મિલિયન ફોલોઅર્સ તેને ફોલો કરે છે.
પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. હાલમાં અભિનેત્રી વેકેશન માણી રહી છે.
પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી.
(All Photo Instagram)