Raai Laxmi : બિકિની લૂકમાં ખૂબ જ હોટ લાગે છે સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી, જુઓ વાયરલ તસવીરો
સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી દરેક લૂકમાં ખૂબ જ બોલ્ડ અને હોટ લાગે છે. બિકીની લુક્સમાં એક્ટ્રેસની તસવીરોએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિકિની લૂકમાં એક્ટ્રેસ રાય લક્ષ્મી ખૂબ જ હોટ લાગી રહી છે. તેની આ તસવીરોને ચાહકો પસંદ કરી રહ્યા છે.
રાય લક્ષ્મી સારી રીતે જાણે છે કે ચાહકોના દિલ કરી રીતે જીતવા. હાલ તો અભિનેત્રીની બિકિની તસવીરોએ ચાહકોને દિવાના બનાવી દિધા છે.
આ પ્રથમ વખત નથી કે જ્યારે અભિનેત્રીએ હોટ બિકિની તસવીરો શેર કરી હોય એક્ટ્રેસ આ પહેલા પણ બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે.
સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે રાય લક્ષ્મી.
એક સમયે અભિનેત્રી રાય લક્ષ્મીનું નામ ક્રિકેટર મહેંદ્રસિંહ ધોની સાથે પણ જોડાયું હતું.
રાય લક્ષ્મીનું સાઉથ ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ છે.
એક્ટ્રેસના ચાહકો તેના બોલ્ડ અને હોટ અંદાજને પસંદ કરે છે.
(તમામ તસવીરો રાય લક્ષ્મી ઈન્સ્ટાગ્રામ)