Sanam Shetty Photo: સાઉથ અભિનેત્રી સનમ શેટ્ટીની સિઝલિંગ તસવીરો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2024 11:47 PM (IST)
1
Sanam Shetty Photo: ટોલીવૂડ અભિનેત્રી સનમ શેટ્ટી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સનમ મોટાભાગે તમિલ અને કન્નડ સિનેમામાં કામ કરે છે.
3
2016માં તેણે મિસ સાઉથ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.
4
તેણે તમિલ સિનેમામાં 2012માં આવેલી ફિલ્મ આંબૂલીથી ડેબ્યૂ કર્યું હતું.
5
સનમ પ્રસાદ શેટ્ટી અભિનેત્રી મણિરત્નમની ફિલ્મ ponniyin selvan માં મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી.
6
તમને જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષ સનમ માટે સરળ નહોતા જેમાં તે પોતાના જૂના પાર્ટનર વિશે ઘણી બધી વાતો હંમેશા યાદ કરતી રહી. તે જાણીતું છે કે સનમના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને ભૂતપૂર્વ મંગેતર તરશન થિયાગરાજાએ બિગ બોસ 3 દ્વારા લોકપ્રિયતા મેળવ્યા પછી તેનું દિલ તોડી નાખ્યું હતું.