Shraddha Das: સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસનો ફરી જોવા મળ્યો બોલ્ડ અંદાજ, ઈન્સ્ટા પર શેર કરી તસવીરો

Shraddha Das: સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસનો ફરી જોવા મળ્યો બોલ્ડ અંદાજ, ઈન્સ્ટા પર શેર કરી તસવીરો

શ્રદ્ધા દાસ

1/7
સાઉથની અભિનેત્રી શ્રદ્ધા દાસ તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. શ્રદ્ધા દાસ તેના ચાહકો માટે દરરોજ નવા લૂકમાં તસવીરો શેર કરતી રહે છે.
2/7
અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
3/7
શ્રદ્ધા દાસ નવા લૂકમાં બ્લેક ટીશર્ટમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
શ્રદ્ધા દાસે અલગ-અલગ અંદાજમાં ઘણા બધા પોઝ આપ્યા છે.
5/7
ચાહકો પણ શ્રદ્ધા દાસના આ નવા લૂક પર ફિદા થયા છે.
6/7
શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે.
7/7
(તમામ તસવીરો શ્રદ્ધા - ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola