એક જ ફિલ્મથી સ્ટાર બની ગયેલી એક્ટ્રેસ Vedhika Kumarએ વ્હાઇટ બિકીનીમાં આપ્યા ખતરનાક પૉઝ, જુઓ તસવીરો.......
Vedhika Kumar Latest Pics: ધ બૉડી (The Body) ફિલ્મ એક્ટ્રેસ વેદિકા કુમાર (Vedhika Kumar)ના લેટેસ્ટ બિકીની તસવીરોએ સોશ્યલ મીડિયા પર બબાલ મચાવી દીધી છે.
ફાઇલ તસવીર
1/9
Vedhika Kumar Latest Pics: 'ધ બૉડી' (The Body) ફિલ્મ એક્ટ્રેસ વેદિકા કુમાર (Vedhika Kumar)ના લેટેસ્ટ બિકીની તસવીરોએ સોશ્યલ મીડિયા પર બબાલ મચાવી દીધી છે.
2/9
હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ વેદિકા કુમાર (Vedhika Kumar) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર સામે આવી છે, જેમાં વેદિકા કુમાર બિકીનીમાં એકદમ સેક્સી લાગી રહી છે.
3/9
બૉલીવુડ એક્ટ્રેસ વેદિકા કુમારે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર આ બિકીની તસવીરો શેર કરી છે.
4/9
આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે વેદિકા કુમાર વ્હાઇટ બિકીનીમાં દરિયાના પાણીમાં પોતાની હૉટનેસથી આગ લગાવતી દેખાઇ રહી છે.
5/9
સોશ્યલ મીડિયા પર વેદિકા કુમારની આ લેટેસ્ટ તસવીરોને ખુબ પસંદ કરવામાં આવી રહી છે, ફેન્સ વેદિકાની આ બિકીની તસવીરો પર જબરદસ્ત લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
6/9
વેદિકા કુમારે પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત સાઉથ સિનેમાના માધ્યમથી કરી હતી, આ દરમિયાન તેને તામિલ, મલયાલમ, કન્નડ અને તેલુગુ ભાષાની કેટલીક ફિલ્મો કરી છે.
7/9
વળી, વાત કરવામાં આવે વેદિકા કુમારના બૉલીવુડ ડેબ્યૂની તો હિન્દી સિનેમાનો દમદાર કલાકર ઇમરાન હાશમીની ફિલ્મ 'ધ બૉડી' દ્વારા બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો.
8/9
જોકે, ત્યારબાદ વેદિકા કુમાર કોઇપણ હિન્દી ફિલ્મમાં દેખાઇ નથી, પરંતુ તેને રુલર હૉમ મિનિસ્ટર જેવી બીજી કેટલીય અન્ય સાઉથ ફિલ્મોમાં કામ કર્યુ છે.
9/9
આવનારા સમયમાં વેદિકા કુમાર પોતાની દક્ષિણ ભારતીય સિનેમામાં જ પોતાની કલાકારીનો દમખમ બતાવતી જોવા મળશે.
Published at : 30 Jul 2022 09:52 AM (IST)