Drishyam 2: રિયલ લાઇફમાં ખૂબ ગ્લેમરસ છે અજય દેવગણની ઓન સ્ક્રિન વાઇફ, જુઓ તસવીરો
'દ્રશ્યમ 2'માં અજય દેવગનની પત્ની બનેલી અભિનેત્રી શ્રિયા સરન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. અભિનેત્રી વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તવમાં શ્રેયા સરન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે.
આ તસવીરમાં શ્રેયા બ્લેક ગાઉન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
આ તસવીર અભિનેત્રીએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે વ્હાઇટ ડ્રેસમાં બેડ પર પોઝ આપતી જોવા મળી હતી.
અગાઉ શ્રેયા પિંક બિકીની પહેરીને પોઝ આપતી જોવા મળી હતી.
અભિનેત્રીનો આ ફોટો અપલોડ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
આ સિવાય શ્રેયા સરન પણ એક વખત બ્લેક મોનોકિનીમાં જોવા મળી હતી.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.