Srinidhi Shetty : KGF ફેમ શ્રીનિધિ શેટ્ટીનો એથનિક લૂક, કેમેરા સામે આપ્યા શાનદાર પોઝ
Srinidhi Shetty Photo: અભિનેત્રી શ્રીનિધિ શેટ્ટી હાલમાં તેના શાનદાર એથનિક લૂકને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીનિધિ સિલ્વર કલરના એથનિક લૂકમાં જોવા મળી રહી છે.
અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
શ્રીનિધિ એક એવી અભિનેત્રી છે જેણે તેની પ્રથમ ફિલ્મથી જ ખ્યાતિ મેળવી હતી. શ્રીનિધિ શેટ્ટી બ્લોકબસ્ટર ફિલ્મ 'KGF' થી પ્રખ્યાત થઈ હતી
અભિનેત્રી હોવા ઉપરાંત, શ્રીનિધિ શેટ્ટી મોડલિંગની દુનિયામાં પણ જાણીતો ચહેરો છે.
શ્રીનિધિ શેટ્ટીએ ઘણી સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને ઘણા ટાઇટલ મેળવ્યા છે.
2016મા શ્રીનિધિએ 'મિસ દિવા સુપરનેશનલ' ટાઈટલ જીત્યું, ત્યારબાદ તેણે 'મિસ સુપ્રાનેશનલ' સ્પર્ધા પણ જીતી.
આ ટાઈટલ જીતનારી શ્રીનિધિ બીજી ભારતીય મોડલ છે.