કેટરિના કૈફ અને વિક્કી કૌશલે હલ્દી સેરેમનીના ફોટો ફેન્સ સાથે કર્યા શેર
gujarati.abplive.com
Updated at:
11 Dec 2021 02:28 PM (IST)
1
જયપુરઃ બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ હોટલમાં થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ કપલે સોશિયલ મીડિયા પર લગ્નની નવી તસવીરો શેર કરી હતી. જેને 10 લાખ લોકોએ પસંદ કરી છે
3
લગ્નની તસવીરો બાદ નવયુગલે તેમની હલ્દી સેરેમનીના ફોટો પણ શૅર કર્યા છે.
4
વિકી કૌશલ અને કેટરીના કૈફે હલ્દી સેરેમનીના ફોટો શૅર કરી કેપ્શનમાં લખ્યું, શુક્ર, સબ્ર, ખુશી.
5
બંનેએ કુલ મળીને આઠ ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.
6
આ ફોટોમાં બંને એકબીજાને હલ્દી લગાવતા ખુશખુશાલ દેખાઈ રહ્યા છે.
7
તમામ તસવીરો કેટરિના અને વિક્કી કૌશલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
8
વિક્કી કૌશલ અને કેટરિના કૈફ