છૂટાછેડાના 6 મહિના બાદ સામંથા અને નાગા ચૈતન્યના લગ્નને લઈને સામે આવી માહિતી
સાઉથ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ તેની ફિલ્મો કરતા તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાગા ચૈતન્ય સાથે ડિવોર્સ બાદ સામંથાના માતા પિતા ફરી લગ્ન માટે તેના પણ દબાણ કરી રહ્યા છે
માતા પિતાની અપિલ બાદ સામંથા ફરી લગ્ન માટે વિચાર કરી રહી છે
જો કે સામંથાએ લગ્ન માટે સમય માગ્યો છે અને તે હાલમાં પોતાની કેરિયર પર ફોકસ કરી રહી છે
સામંથા વર્તમાન સમયે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે
અભિનેત્રીના માતા પિતાએ કહ્યું કે, જો તેમને કોઈ એવો છોકરો મળે જે તેની પર્સનલ લાઈફ અને સાથે સાથે પ્રોફેશનલ લાઈફની પણ રિસ્પેક્ટ કરે તેવા છોકરા સાથે લગ્ન કરશે.
સામંથા સાઉથની ટોચની અભિનેત્રીઓમાની એક છે (Photo-Samantha Instagram)
તો બીજી તરફ સામંથાનો એક્સ હસબન્ડ નાગા ચૈતન્ય પણ બીજા લગ્નને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે તે પણ થોડા મહિનામાં બીજા લગ્ન કરશે.(Photo- naga chaitanya Instagram)
નાગા ચૈતન્ય તેની કો-સ્ટાર દિવાંશા કૌશિક ને ડેટ કરતો હોવાની વાત સામે આવી છે. જો કે આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.(Photo- naga chaitanya Instagram)