પુત્ર કરણ દેઓલના લગ્નમાં સની દેઓલની પત્નીએ લૂંટી મહેફીલ, એથનિક લુકમાં દેઓલ પરિવારની પુત્રવધૂઓએ પાડ્યો વટ
Karan Deol Mom Pooja Deol Style: સનીની પત્ની અને કરણ દેઓલની સ્ટાઈલિશ મમ્મી પૂજા હંમેશા ગ્લેમર વર્લ્ડથી અંતર રાખતી હતી. પરંતુ પૂજાએ તેના પુત્રના લગ્નમાં લાઇમલાઇટ લૂંટી લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેઓલ પરિવારમાં ખુશીઓથી ભરેલો દિવસ આવ્યો છે. સની દેઓલના મોટો પુત્ર કરણ દેઓલ લગ્ન થયા છે.
તમને જણાવી દઈએ કે, દેઓલ પરિવારની વહુઓ હંમેશા લાઈમલાઈટથી દૂર રહે છે. પુત્ર કરણ દેઓલના લગ્નની જાનમાં સની દેઓલની પત્ની આ અંદાજમાં જોવા મળી હતી.
સની દેઓલની પત્ની પૂજા દેઓલે પિસ્તા રંગનો આઉટફીટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
જ્યારે બોબી દેઓલની પત્ની તાન્યા દેઓલ ઓફ વ્હાઇટ અને ગોલ્ડન સૂટ પહેરેલી જોવા મળી હતી. આમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
તમને જણાવી દઈએ કે વરરાજાના કાકી અને કાકા (કરણ દેઓલના કાકા બોબી દેઓલ અને કાકી તાન્યા દેઓલ)એ કરણની સંગીત સેરેમનીમાં કંઈક આ રીતે તૈયાર થયા હતા.
કરણની માતાની ડ્રેસિંગ સ્ટાઈલ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
અહીં કરણ અને દ્રિશા લગ્ન દરમિયાન મસ્તી કરતા અને પોઝ આપતા જોવા મળ્યા