Photos: સનીનો ક્રૉપ ટૉપ અંદાજ વાયરલ, ખાસ કાર્યક્રમ માટે હૉટ ફોટોશૂટ કરાવીને સની લિયૉનીએ મચાવ્યો તહેલકો

Sunny_Leone_Photos_07

1/5
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સની લિયૉની (Sunny Leone) ઇન્ડસ્ટ્રીમાં પોતાના શાનદાર અભિનયથી લોકોની માનીતી થઇ ચૂકી છે. સની લિયૉની છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ગીત મધુબનને લઇને ખુબ ચર્ચામાં આવી ગઇ છે.
2/5
સની લિયૉનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં સની લિયૉની સિલ્વર શાઇની પેન્ટ અને ક્રૉપ ટૉપ પહેરેલી દેખાઇ રહી છે.
3/5
વન સાઇડ ઓફ શૉલ્ડર પોપટના રંગની ટૉપ પહેરેલો સની લિયૉનીનો આ ગ્લેમરસ અવતાર ફેન્સના દિલોને ધડકાવી રહ્યો છે.
4/5
આ તસવીરમાં સની લિયૉનીની આ કાતિલ મુસ્કાન ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. આ કારણે જ સોશ્યલ મીડિયા પર સનીની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.
5/5
ઉલ્લેખનીય છે કે સની લિયૉનીએ ગોવામાં નવુ વર્ષ સેલિબ્રેટ કર્યુ છે, અહીંથી તેને 31 ડિેસેમ્બરની રાત્રે પણ પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી.
Sponsored Links by Taboola