Sunny Leone Photo: બીચ લુકમાં હોટ લાગે છે સની લિયોની, જુઓ અભિનેત્રીની સુંદર તસવીરો

Sunny Leone Latest Photoshoot : બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોને પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. સની લિયોનીના ફોટોશૂટની નવી તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

Continues below advertisement

સની લિયોની

Continues below advertisement
1/7
બોલિવૂડની સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક સની લિયોન દરરોજ પોતાના ગ્લેમરસ અવતારથી ચાહકોને ચોંકાવતી રહે છે.
2/7
તાજેતરમાં અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અદભૂત તસવીરો શેર કરી છે. જેમાં સની લિયોની બીચ લુકમાં જોવા મળી રહી છે.
3/7
બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડી ચૂકેલી સની લિયોની પોતાની બોલ્ડનેસ માટે ઘણી લોકપ્રિય છે.
4/7
સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂોબ જ એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
5/7
સનીએ ભલે તેની ફિલ્મોથી ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખ ન બનાવી હોય, પરંતુ તેણે હંમેશા તેના ડાન્સ મૂવ્સ અને બોલ્ડ લુક્સથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
Continues below advertisement
6/7
ચાહકોને લગભગ દરરોજ તેનો નવો લુક જોવા મળે છે. આટલું જ નહીં, તેમની પોસ્ટ જોઈને સોશિયલ મીડિયા પર ચર્ચા પણ થાય છે.
7/7
સન્ની લિયોની ભાગ્યે જ પ્રોજેક્ટ્સમાં દેખાય છે, પરંતુ જ્યારે તે સ્ક્રીન પર આવે છે, ત્યારે લોકોને તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ લાગે છે.
Sponsored Links by Taboola