Sunny Leone Photoshoot: બોડીકોન ગાઉનમાં ગ્લેમરસ લાગી સની લિયોની, જુઓ તસવીરો
Sunny Leone Photoshoot: બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીએ પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. સની લિયોનીના ફોટોશૂટની નવી તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
Continues below advertisement
સની લિયોની
Continues below advertisement
1/7
બોલિવૂડની સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક સની લિયોન દરરોજ પોતાના ગ્લેમરસ અવતારથી ચાહકોને ચોંકાવતી રહે છે.
2/7
તાજેતરમાં અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અદભૂત તસવીરો શેર કરી છે. સની લિયોનીએ સિઝલિંગ બોડીકોન ગાઉન પહેર્યું છે.
3/7
અભિનેત્રીના કિલર લુક્સે ચાહકોને નશામાં મૂકી દીધા છે અને તેઓ અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે.
4/7
બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડી ચૂકેલી સની લિયોની પોતાની બોલ્ડનેસ માટે ઘણી લોકપ્રિય છે.
5/7
સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂોબ જ એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
Continues below advertisement
6/7
સની લિયોનીને આજે કોઈ પરિચયની જરૂર નથી. પોતાના કામ કરતાં પણ તે તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે.
7/7
(All Photo Instagram)
Published at : 26 Oct 2025 12:04 PM (IST)