Sunny Leone Pics: પૂલ કિનારે બિકિનીમાં સની લિયોને કર્યો બ્રેકફાસ્ટ

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન હાલમાં કામમાંથી બ્રેક લઈને માલદીવમાં વેકેશન માણી રહી છે અને ચાહકો સાથે સતત તસવીરો શેર કરી રહી છે.

Sunny Leone

1/8
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન હાલમાં કામમાંથી બ્રેક લઈને માલદીવમાં વેકેશન માણી રહી છે અને ચાહકો સાથે સતત તસવીરો શેર કરી રહી છે.
2/8
હવે સનીએ રવિવારના દિવસની શરૂઆત શાનદાર રીતે કરી છે. તેણે તેના લેટેસ્ટ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. તે પૂલ પાસે નાસ્તો કરી રહી છે.
3/8
સની લિયોન ક્યારેક પૂલમાં તો ક્યારેક પુલની બાજુમાં બેસીને નાસ્તો કરી રહી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી આ તસવીરોમાં તે ખૂબ આકર્ષક અને બોલ્ડ સ્ટાઇલ જોવા મળી રહી છે.
4/8
ઈન્સ્ટાગ્રામ પર નાસ્તાની તસવીરો શેર કરવાની સાથે સની લિયોને લખ્યું, 'શું કોઈ અન્ય નાસ્તો કરશે?'. અભિનેત્રીની તસવીરોને લગભગ ત્રણ લાખ લાઈક્સ મળી છે.
5/8
તસવીરોમાં સની લિયોન બ્લેક ચશ્મા સાથે બ્લેક કલરની બિકીનીમાં જોવા મળી રહી છે.
6/8
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ એક્ટ્રેસ બિકીનીમાં ઘણી તસવીરો શેર કરી ચૂકી છે. સનીએ તાજેતરમાં કલરફુલ બિકીનીમાં પોઝ આપ્યા હતા.
7/8
જો કે સની તેની આગામી ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સાથે કરશે. આ માટે તે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે આ અંગે ઘણી વખત પોસ્ટ શેર કરીને ખુશી પણ વ્યક્ત કરી છે.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Sponsored Links by Taboola