ઓરેન્જ કલરના ડ્રેસમાં સની લિયોને શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ ગોર્જિયસ અંદાજ

ઓરેન્જ કલરના ડ્રેસમાં સની લિયોને શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ ગોર્જિયસ અંદાજ

સની લિયોની

1/8
એક્ટ્રેસ સની લિયોન પોતાની તસવીરોથી ફેન્સના દિલ પર છવાઈ જાય છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ જાય છે. એક્ટ્રેસ સની લિયોન ઓરેન્જ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. ચાહકોને તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.
2/8
એક્ટ્રેસ સની લિયોનનો ખૂબ જ ગોર્જિયસ અંદાજ જોવા મળી રહ્યો છે. ચાહકો તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે. સની લિયોને આ પહેલા પણ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પોસ્ટ કરી છે.
3/8
અભિનેત્રી સની લિયોન ખૂબ જ આકર્ષક અને ગ્લેમરસ દેખાઈ રહી છે, તેની તસવીરો ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.
4/8
એક્ટ્રેસ સની લિયોને હાથમાં અને કાનમાં જ્વેલરી પહેરીને પોતાનો સ્ટાઈલિશ લૂક પૂર્ણ કર્યો છે. કેમેરા સામે એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળે છે.
5/8
સની લિયોન તાજેતરમાં કોરિયોગ્રાફર રેમો ડિસોઝા સાથે નાચ બેબી નામના ગીતમાં જોવા મળી હતી.
6/8
અભિનેત્રીએ રાગિણી એમએમએસ 2, જીસ્મ 2 અને મર્ડર 3 જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
7/8
સની લિયોન ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર દરરોજ પોતાની તસવીરો શેર કરતી રહે છે.
8/8
જેમાં તે અલગ-અલગ સ્ટાઈલમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી છે.(તમામ તસવીરો સની લિયોન ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola