Sunny Leone Pics: બ્લેક આઉટફિટમાં સની લિયોને વધાર્યું ઇન્ટરનેટનું તાપમાન, ગ્લેમરસ અદા પર લોકો દિવાના
સની લિયોન
1/7
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન ટોચની એક્ટ્રેસમાં સામેલ છે. સની લિયોન પોતાની સ્ટાઈલથી લોકોને દીવાના બનાવે છે.
2/7
સની લિયોને ઈન્સ્ટાગ્રામ પર એક લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, જેમાં એક્ટ્રેસ બ્લેક કલરના થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
3/7
સનીના ફેન્સ દેશમાં જ નહીં વિદેશમાં પણ છે. ચાહકો તેના લૂકની રાહ જોતા હોય છે.
4/7
સની લિયોન સોશિયલ મીડિયા પ્રેમી છે અને વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તે તેના માટે સમય કાઢવાનું ભૂલતી નથી.
5/7
હાલમાં જ સની લિયોનનું નવું ગીત 'ડિગર બિલ્લી' રિલીઝ થયું છે, જેના કારણે સની ચર્ચામાં છે.
6/7
આ એક આઈટમ નંબર સોંગ છે જેમાં સની લિયોનીનો દેશી અંદાજ જોવા મળી રહ્યો છે.
7/7
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Published at : 28 May 2022 10:29 AM (IST)