Sunny Leoneએ અંડરવોટર ડાઇવિંગની તસવીરો કરી શેર
1/6
Sunny Leone underwater diving picture: બોલિવૂડની બેબી ડૉલ સની લિઓની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. પોતાની તસવીરોથી તે ચર્ચામાં રહેતી હોય છે. સની લિઓનીએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની બે તસવીરો શેર કરી છે જેમાં તે જલપરીના અવતારમાં જોવા મળી રહી છે.
2/6
તસવીરો શેર કરી સનીએ લખ્યું કે તે સમૂદ્રમાં પોતાના પતિને શોધી રહી છે. સાથે જ તેણે પોતાને વોટર બેબી ગણાવી હતી.
3/6
એક્ટ્રેસની આ તસવીરો જોઇને ખ્યાલ આવે છે કે આ તેની માલદીપ વેકેશનની તસવીરો છે. જ્યાં તે પતિ સાથે વેકેશન માણી રહી છે.
4/6
સનીની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તસવીરોને અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોએ લાઇક કરી છે.
5/6
સની બહુ જલદી વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ અનામિકામાં જોવા મળશે. તે સિવાય થ્રિલર Sheroમાં જોવા મળશે.
6/6
તમામ તસવીરો સનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 02 Feb 2022 07:12 PM (IST)