Surbhi Chandna Pics: સુરભિ ચંદનાનો હોટ બિકિની અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Surbhi Chandna: ટીવી એક્ટ્રેસ સુરભી ચંદના સોશિયલ મીડિયા પર સૌથી એક્ટિવ એક્ટ્રેસમાંથી એક છે. તે દરરોજ તસવીરો અને વીડિયો દ્વારા ફેન્સ સાથે શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરભીની તસવીરો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
સુરભી ચંદના આ દિવસોમાં થાઈલેન્ડમાં છે. ત્યાંથી તેણે પોતાની હોટ તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં સુરભી બિકીની પહેરીને કેમેરા સામે પોઝ આપી રહી છે.
સુરભીની આ તસવીરો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
તમને જણાવી દઈએ કે અભિનેત્રી બનતા પહેલા સુરભી કોમર્શિયલ એડ કરતી હતી. તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સ્વીટીનું પાત્ર ભજવ્યું હતું.
જોકે સુરભીને ખરી સફળતા ટીવી સીરિયલ ઈશ્કબાઝથી મળી હતી. આ પછી સુરભી ચંદનાએ ક્યારેય પાછું વળીને જોયું નથી.
ટીવી સિરિયલો સિવાય સુરભીએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે 2014માં વિદ્યા બાલન સાથે ફિલ્મ બોબી જાસૂસમાં જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)