બ્લૂ ડીપ નેક ડ્રેસમાં જોવા મળ્યો Tamannaah Bhatiaનો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
17 Jan 2023 02:40 PM (IST)
1
અભિનેત્રી તમન્ના ભાટિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્લૂ ડ્રેસમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તમન્નાના આ લુકને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
3
આ તસવીરોમાં તમન્ના ખૂબ જ સુંદર બ્લૂ ડ્રેસમાં જોવા મળી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે.
4
આ તસવીરોમાં તમન્ના ખૂબ જ સુંદર બ્લૂ ડ્રેસમાં જોવા મળી રહી છે.
5
તમન્ના ભાટિયાએ બ્લૂ કલરનો મિડી ડ્રેસ પહેર્યો છે. આ લુકમાં એક્ટ્રેસ ક્લાસી લાગી રહી છે.
6
ફિગર હગિંગ ડ્રેસમાં તમન્ના ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
7
તમન્નાએ ડ્રેસને ગોલ્ડ ટોન જ્વેલરી સાથે એક્સેસરીઝ કર્યો હતો. તેમાં ઇયરિંગ્સ અને સ્ટેટમેન્ટ રિંગ્સનો સમાવેશ થાય છે.
8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
9
તમન્ના ભાટિયા