Tamannaah bhatia: ડિઝાઈનર સાડીમાં તમન્ના ભાટીયાનો સ્ટનિંગ લૂક, જુઓ તસવીરો

Tamannaah bhatia: ડિઝાઈનર સાડીમાં તમન્ના ભાટીયાનો સ્ટનિંગ લૂક, જુઓ તસવીરો

તમન્ના ભાટીયા

1/7
બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેના ખૂબસૂરત લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેની ડ્રેસિંગ સેન્સ માટે પણ લાઇમલાઇટમાં રહે છે.
2/7
તાજેતરમાં અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી સાડીમાં જોવા મળી રહી છે.
3/7
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીરોમાં અભિનેત્રીઓ એકદમ ગ્લેમરસ લાગી રહી છે.
4/7
તમન્ના ભાટીયાના આ શાનદાર લૂકને લાઈક કરવામાં આવી રહ્યો છે.
5/7
એમ્બ્રોઈડરીવાળી સાડીમાં અભિનેત્રી એકદમ રોયલ લાગી રહી છે.
6/7
આ આઉટફિટમાં એક્ટ્રેસનું કર્વી ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેના કારણે તેનો લુક એકદમ હોટ લાગી રહ્યો છે.
7/7
અભિનેત્રી તમન્ના બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે જોવા મળી હતી. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Sponsored Links by Taboola