ડીપ નેક ડ્રેસમાં Tanishaa Mukerji એ લૂંટી મહેફિલ, સાડીમાં ફિક્કી લાગી કાજોલ
Tanishaa mukerji At Manish malhotra Event: તનુજાની નાની દીકરી અને કાજોલની નાની બહેન અભિનેત્રી તનિષા મુખર્જી હવે ભાગ્યે જ કોઈ ઈવેન્ટમાં જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં અભિનેત્રી મનીષ મલ્હોત્રાની ઇવેન્ટમાં જોવા મળી હતી. તનિષા આ ઇવેન્ટમાં એવા બોલ્ડ લૂકમા પહોંચી હતી કે તમામની નજર તેના પર ટકેલી હતી.
ડીપ નેક ક્રોપ ટોપ સાથે થાઈ હાઈ સ્લિટ સ્કર્ટમાં અભિનેત્રી હોટ દેખાતી હતી.
અભિનેત્રી તેની મોટી બહેન કાજોલ સાથે અહીં પહોંચી હતી. આ દરમિયાન કાજોલ લાઇટ અને ડાર્ક પિંક શિમર સાડીમાં જોવા મળી હતી. બંને બહેનોએ પાપારાઝી માટે પોઝ આપ્યા હતા.
તસવીરો પરથી લાગી રહ્યું છે કે મોટી બહેન કાજોલ નાની બહેન તનિષા સામે નિસ્તેજ દેખાઈ રહી હતી.
આ યલો આઉટફિટમાં તનિષા એટલી બોલ્ડ લાગી રહી છે કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. અભિનેત્રીની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
તનિષાની કારકિર્દી તેની મોટી બહેન કાજોલ જેટલી સફળ રહી નથી.અભિનેત્રી બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળી છે, જેમાંથી મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી છે. તનિષાએ બિગ બોસ 7 અને ખતરોં કે ખિલાડી 7 માં પણ ભાગ લીધો હતો.