તારા સુતરિયાનો ટ્રેડિશનલ અવતાર, ફોટો પર અર્જુન કપૂરે કરી કમેન્ટ, સોશિયલ મીડિયા પર તસવીરો થઇ વાયરલ
તારા સુતારિયાની ફેશન સેન્સની વાત કરીએ તો, તે હંમેશા પોતાના અનોખા લુકથી બધાનું ધ્યાન ખેંચે છે. પછી ભલે તે એથનિક લુકમાં તૈયાર હોય કે વેસ્ટર્ન આઉટફિટમાં. દરેક વખતે તેનું લૂક આકર્ષણનું કેન્દ્ર બને છે. જો કે, તારા અવારનવાર તેના ગ્લેમરસ લુકની તસવીરો ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતારા સુતારિયાએ તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે સફેદ રંગના શોર્ટ ડ્રેસમાં જોવા મળે છે. . આ વ્હાઇટ કલરના મિની ડ્રેસની ખાસિયત એ છે કે તેના પર બનાવેલ સફેદ રંગના દોરાનું ભરતકામ છે. જે ડ્રેસની બ્યુટીને વધારે છે. . સ્ટ્રેપલેસ મિની ડ્રેસમાં સજ્જ, ત તારાનું ગોર્જિશ લૂકને લાખાનો સંખ્યામાં લાઇક્સ મળી ચૂકી છે.
તારાએ આ હાર્ટ શેપ નેક ડિઝાઇનના ડ્રેસ સાથે સફેદ રંગનું જેકેટ મેચ કર્યું છે. જેના કારણે તેનું કમ્પલિટ લૂક હોટ અને બોલ્ડ દેખાય છે. બોડીકોર્ન ડ્રેસમાં તારા સ્લિમ ફિગર ફ્લોન્ટ કરી રહી છે.
મેકઅપની વાત કરીએ તો બ્રાઉન સ્મોકી આઇની સાથે પિંક બ્લશ ચિક્સ અને બ્રાજરની સાથે હાઇલાઇટરનું ઉપયોગ કર્યો છે.તો બ્રાઉન શેડની નેચરલ ટોન લિપસ્ટીક તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહી છે. તો વાળને વેવી લૂઝ કર્લ કરીને ખુલ્લા છોડી દીધાં છે.
તારા સુતરિયાની આ તસવીરો પર ફેન્સ કમેન્ટ કરી રહ્યાં છે, તો એક્ટર અર્જુર કપૂરે પણ કમેન્ટ કરી છે. તારા સુતરિયા છેલ્લે તડપ ફિલ્મમાં જોવા મળી હતી.