Tara Sutaria Pics: વ્હાઇટ આઉટફિટ પહેરી 'જલપરી' બની તારા સુતારિયા
બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા તેના સ્ટાઇલિશ લુકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રી જલપરી બની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતારા સુતારિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જે ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ ફોટોશૂટ તારાનું અત્યાર સુધીનું સૌથી બોલ્ડ અને સુંદર ફોટોશૂટ છે..
વાસ્તવમાં આ તસવીરોમાં તારા સુતરિયા સફેદ અને ગુલાબી કોમ્બિનેશન આઉટફિટ પહેરીને 'જલપરી' બની છે.
તસવીરોમાં તારા સુતારિયાએ મિરર વર્ક ટોપ સાથે સફેદ લોંગ સ્કર્ટ પહેર્યો છે. તેણે પોતાના માથા પર તાજ પણ પહેર્યો છે.
અભિનેત્રીએ ખુલ્લા વાળ અને ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તસવીરોમાં તે એક મોટા શેલ પર બેઠેલી જોવા મળી રહી છે.
આ પહેલા અભિનેત્રી નિયોન કલરની બિકીનીમાં દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી હતી.
આ તસવીરે સોશિયલ મીડિયા પર પણ ખળભળાટ મચાવ્યો હતો.