Tejasswi Prakash Pics: બિગ બોસ વિજેતા તેજસ્વી પ્રકાશનો જોવા મળ્યો નટખટ અંદાજ
Tejasswi Prakash Pics: ભૂતપૂર્વ બિગ બોસ વિજેતા અને ટીવી સિરિયલ સ્ટાર તેજસ્વી પ્રકાશે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેની ફની તસવીરો શેર કરી છે. જેને તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રાએ ક્લિક કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.
ભૂતપૂર્વ બિગ બોસ વિજેતા અને ટીવી સિરિયલ અભિનેત્રી તેજસ્વી પ્રકાશ આ દિવસોમાં તેની સુપરહિટ ટીવી સિરિયલ નાગિન 6 સાથે ચાહકોનું મનોરંજન કરી રહી છે.
જોકે હવે આ શો ખતમ થવાનો છે. આ દરમિયાન, નાગિન 6 નું શૂટિંગ પૂર્ણ કર્યા પછી, અભિનેત્રીએ તાજેતરમાં તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને તેની ક્રેડિટ બોયફ્રેન્ડ કરણ કુન્દ્રાને આપી છે.
આ તસવીરોમાં અભિનેત્રી તેજસ્વી પ્રકાશ ખુશીથી હસતી જોવા મળે છે.
આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.
બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ યુવાનોના ખુબ લોકપ્રીય છે.
તેજસ્વી પોતાના શાનદાર અને ઉત્તમ લુકથી હંમેશા બધાને પ્રભાવિત કરે છે.