Asha Negi Photo: સમુદ્ર કિનારે આશા નેગીનો કુલ અવતાર
gujarati.abplive.com
Updated at:
17 Sep 2022 10:58 PM (IST)
1
Asha Negi Photo: પવિત્ર રિશ્તા અભિનેત્રી આશા નેગી લેટેસ્ટ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આશા કામમાંથી બ્રેક લઈને વેકેશન માણી રહી છે.
3
પ્રખ્યાત ટીવી અભિનેત્રી આશા નેગી આજકાલ કામમાંથી બ્રેક લઈને રજાઓ માણી રહી છે.
4
'પવિત્ર રિશ્તા' અભિનેત્રીએ તાજેતરમાં જ તેના લેટેસ્ટ વેકેશનના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
5
આ તસવીરોમાં આશા ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી હતી.
6
આશા આ દિવસોમાં થાઈલેન્ડમાં લક્ઝરી વેકેશન માણી રહી છે.
7
તેણે ડેનિમ ક્રોપ ટોપ અને શોર્ટ્સ પહેર્યા છે.
8
આશા દરેક લુકમાં સુંદર લાગે છે. (All Photos-Instagram)