Helly Shah Pics: હેલી શાહે 'બેબી ડોલ' લુકમાં શેર કરી ક્યુટ કરી તસવીરો

Helly Shah Pics: ટીવી એક્ટ્રેસ હેલી શાહે બેબી ડોલ લુકમાં તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકો તેમની નજર હટાવી શકતા નથી.

હેલી શાહ

1/8
Helly Shah Pics: ટીવી એક્ટ્રેસ હેલી શાહે બેબી ડોલ લુકમાં તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકો તેમની નજર હટાવી શકતા નથી.
2/8
હેલી શાહ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી સક્ષમ અભિનેત્રીઓમાંની એક છે.
3/8
તે ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરોથી કહેર વર્તાવતી જોવા મળે છે.
4/8
હાલમાં જ હેલી શાહે તેની લેટેસ્ટ તસવીરોથી ચાહકોનું દિલ જીતી લીધું છે.
5/8
ફોટોમાં તેનો બેબી ડોલ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
6/8
હેલી શાહે બેબી પિંક કલરનું નાનું બેકલેસ ફ્રોક પહેર્યું છે. તેણે વ્હાઈટ હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
7/8
અભિનેત્રીએ વાંકડિયા વાળ અને મિનિમલ મેકઅપ સુંદર લાગી રહી છે હેલી.
8/8
તે તેના ઓવરઓલ લુકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે અને તેનો ક્યૂટ પોઝ જોઈને જાણે ચાહકોના દિલના ધબકારા વધી ગયા છે. (All Photos-Instagram)
Sponsored Links by Taboola