Tejashwi Prakash PHOTO: ટ્રેડિશનલ લુકમાં તેજસ્વી પ્રકાશે જીતી લીધુ દિલ
gujarati.abplive.com
Updated at:
02 Oct 2022 11:25 PM (IST)
1
Tejashwi Prakash PHOTO: તેજસ્વી પ્રકાશની દરેક સ્ટાઇલે આજે દેશભરના લોકોને ક્રેઝી બનાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રી અવારનવાર પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર તેનો નવો લુક વાયરલ થઈ રહ્યો છે.
3
પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને 'નાગિન 6' ફેમ તેજસ્વી પ્રકાશને આજે કોઈ પરિચયની જરૂર નથી.
4
તેણે પોતાના અભિનયને કારણે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે.
5
બિગ બોસની વિજેતા બન્યા બાદ તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા વધી છે.
6
અભિનેત્રીએ હંમેશા પોતાના બોલ્ડ લુકથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
7
તેજસ્વી તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
8
તેજસ્વી તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર અવારનવાર નવા લુક શેર કરે છે. (All Photos-Instagram)