'થાર'ની સફળતાની પાર્ટીમાં દેખાયા અનિલ કપૂર-હર્ષવર્ધન કપૂર, ફાતિમા સના શેખ અને શોભિતાએ આપ્યા પોઝ

ફોટો - ઈંસ્ટાગ્રામ

1/7
Thar Success Celebration: બોલિવૂડ એક્ટર અનિલ કપૂર અને તેમનો પુત્ર હર્ષવર્ધન કપૂર હાલ તેમની ફિલ્મ 'થાર'ને લઈને સતત ચર્ચામાં છે.
2/7
ફિલ્મ 'થાર' 6 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મમાં પહેલીવાર પિતા-પુત્રની જોડી પડદા પર સાથે કામ કરતી જોવા મળી છે.
3/7
દરમિયાન, હર્ષવર્ધન કપૂરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેની થાર ટીમ જોવા મળી રહી છે.
4/7
ફોટોમાં 'થાર'ની આખી ટીમ એક જ ફ્રેમમાં જોવા મળી, જેમાં ફાતિમા સના શેખ પણ છે.
5/7
આ ફોટો શેર કરતાં હર્ષવર્ધને કેપ્શનમાં લખ્યું- Celebrating #tharonnetflix last night
6/7
હર્ષવર્ધન કપૂર, અનિલ કપૂર અને ફાતિમા સના શેખની આ ફિલ્મ નેટફ્લિક્સ પર સારું પ્રદર્શન કરી રહી છે.
7/7
ઘણા દેશોમાં, ફિલ્મ 'થાર' નેટફ્લિક્સ પર ટોપ 10માં ટ્રેન્ડ કરી રહી છે.
Sponsored Links by Taboola