દિવ્યા ખોસલાએ બેડરૂમમાં કરાવ્યું ફોટોશૂટ, જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ
gujarati.abplive.com
Updated at:
13 Apr 2022 11:53 AM (IST)
1
દિવ્યા ખોસલા કુમાર હાલમાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રીએ બેડરૂમમાં એકદમ સેંસુઅલ ફોટોશૂટ કરાવ્યું છે
3
બ્લેક કલરના થાઈ સ્લિટ ડ્રેસમાં દિવ્યા બેડ પર સુઈને જબરદસ્ત અદા બતાવી રહી છે
4
દિવ્યા ખોસલા પોતાની સુંદરતા અને ગ્લેમરસ લૂકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે
5
દિવ્યા ખોસલા એક શાનદાર એક્ટર હોવાની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે