બોલીવૂડના આ સ્ટાર્સે લવ મેરેજને ઠુકરાવી કર્યા હતા અરેંજ મેરેજ, નામ જાણી ચોંકી જશો
બોલીવૂડ અને સાઉથ સુપરસ્ટાર ધનુષ તમિલ નિર્દેશક અને નિર્માતા કસ્તૂરી રાજાના દિકરા છે. ધનુષે રજનીકાંતની દિકરી એશ્વર્યા સાથે અરેંજ મેરેજ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલીવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતે રામ નેને સાથે અરેંજ મેરેજ કર્યા હતા. સંજય દત્ત સાથે બ્રેકઅપ થયા બાદ માધુરીએ અરેંજ મેરેજ કરવાનો નિર્ણય કર્યો હતો.
શાહિદ કપૂરના ઘણી બોલીવૂડ અભિનેત્રીઓ સાથે અફેયર્સ રહ્યા હતા. પરંતુ તેણે મીરા રાજપૂત સાથે વર્ષ 2015માં અરેંજ મેરેજ કર્યા હતા.
એક્ટર નીલ નિતિન મુકેશે 9 ફેબ્રુઆરી 2017 ના ઉદયપુરમાં રૂકમણી સાથે અરેંજ મેરેજ કર્યા હતા. નીલ નિતિન મુકેશ અને રુક્મિણીએ ડેસ્ટિનેશન વેડિંગ કરી હતી.
બોલીવૂડના શોમેન રાજ કપૂરે પણ કૃષ્ણા સાથે અરેંજ મેરેજ કર્યા હતા. રાજ કપૂરે ખૂબ નાની ઉંમરમાં અરેંજ મેરેજ કર્યા હતા.
રાકેશ રોશને પિંકી સાથે પૂરા રિવાજ સાથે અરેંજ મેરેજ કર્યા હતા. પિંકી બોલીવૂડના જાણીતા નિર્દેશક-નિર્માતા જે ઓમ પ્રકાશની દિકરી છે.
બોલીવૂડના દિગ્ગજ દિવંગત અભિનેતા શમ્મી કપૂરે વર્ષ 1969માં નીલા દેવી સાથે અરેંજ મેરેજ કર્યા હતા.
નિકિતિન ધીરે એક્ટ્રેસ કૃતિકા સેંગર સાથે અરેંજ મેરેજ કર્યા હતા. નિકિતિનના પિતાએ પોતાના દિકરા માટે કૃતિકાને પસંદ કરી હતી.
વિવેક ઓબેરોયનું અફેયર્સ એશ્વર્યા રાય સાથે રહ્યું હતું. વિવેક ઓબેરોયે પ્રિયંકા અલ્વા સાથે અરેંજ મેરેજ કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -