સ્ટાઈલિશ સાથે કમ્ફર્ટેબલ પણ છે અનન્યા પાંડેના આ લૂક્સ, કોલેજીયન ગર્લ્સ લઈ શકે છે ટીપ્સ

Continues below advertisement

અનન્યા પાંડે

Continues below advertisement
1/5
અનન્યા પાંડે દિવસેને દિવસે ખૂબ જ સ્ટાઇલિશ બની રહી છે. એક તરફ જ્યારે અભિનેત્રીના ઓનસ્ક્રીન લૂક તેને ફેશનેબલ બનાવવાની કોઈ તક છોડતા નથી, ત્યારે અનન્યાનો ઑફસ્ક્રીન અવતાર પણ લાજવાબ છે. અનન્યા પાંડે મોટાભાગે વેસ્ટર્ન આઉટફીટમાં જોવા મળે છે. તો બીજી તરફ આ વેસ્ટર્ન આઉટફિટ્સમાં તેનો હોટ અને ગ્લેમરસ લુક પણ જોવા મળે છે.

2/5
અનન્યાની જેમ ઓફ શોલ્ડર વ્હાઇટ ટોપ અને બ્લુ ડેનિમ આઉટફિટ કોલેજ જતી છોકરીઓ માટે બેસ્ટ છે.
3/5
યેલો ઓફ શોલ્ડર અને મેચિંગ મિની સ્કર્ટની સાથે હાઈ પોની ટેલ લુક પણ કોલેજે જતી છોકરીઓ માટે બેસ્ટ છે.
4/5
આ દિવસોમાં કો-ઓર્ડ સેટ ખૂબ જ ટ્રેન્ડમાં છે. બીટાઉન એક્ટ્રેસથી લઈને ટીવીની સુંદરીઓ કો-ઓર્ડ સેટ પહેરીને સ્ટાઇલિશ લુકમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં અનન્યાની જેમ તમે પણ આ લુકને કોપી કરી શકો છો.
5/5
બીજી તરફ, જો તમે ડેનિમ ઓન ડેનિમ લૂકને પસંદ કરો છે, તો અનન્યા પાંડેની જેમ તમે લાઈટ શેડ ડેનિમ હાઈ વેસ્ટ જીન્સની સાથે ડેનિમ ક્રોપ ટોપ અને ક્રોપ જેકેટની જોડી બનાવી શકો છે.
Continues below advertisement
Sponsored Links by Taboola