Zaara Yesmin Pics: સ્વિમિંગ પૂલમાં ગ્રીન મોનોકિની પહેરી આ અભિનેત્રીએ આપ્યા બોલ્ડ પોઝ

Zaara Yesmin Pics:: ઝારા યાસ્મિને ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. અભિનેત્રી છેલ્લે આસિમ રિયાઝ સાથે યારા દિલદારા ગીતમાં જોવા મળી હતી.

ઝારા યાસ્મિન

1/6
તે મોટાભાગે સ્ક્રીન પર સિમ્પલ અને ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ મોડર્ન છે અને તેના બિકીની ફોટોઝ દ્વારા ઈન્ટરનેટ પર ધમાલ મચાવે છે.
2/6
ઝારા યાસ્મીનની ઘણી બોલ્ડ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે બાદ દરેકના મનમાં એક જ સવાલ છે કે આ ઝારા યાસ્મીન કોણ છે અને તે ક્યાંની છે.
3/6
આ સિવાય જો તમે પણ ઝારા યાસ્મીન વિશે અને તેના અંગત જીવન સાથે જોડાયેલી અન્ય માહિતી જાણવા માગો છો, તો ચાલો આજે તમને જણાવીએ કે કોણ છે ઝારા યાસ્મીન જેણે પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
4/6
8 જાન્યુઆરી 1994ના રોજ આસામમાં જન્મેલી ઝારા યાસ્મીન એક મોડલ અને બિઝનેસવુમન પણ છે. તેનું અસલી નામ રૂખસાર યાસ્મીન છે.
5/6
તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. જેમાં અસીમ રિયાઝથી લઈને પાર્થ સામંથા જેવા કલાકારો હતા. તેણે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે પેન્ટોક્ટ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડની સહ-સ્થાપક છે.
6/6
ઝારા યાસ્મિને તેના તાજેતરના બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.જેમાં તેણે મોનોકિની પહેરી છે.
Sponsored Links by Taboola