Katrina Kaif Photos: યલો સાડીમાં Tigerની ઝોયાએ શેર કરી તસવીરો, ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ આ દિવસોમાં ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. સલમાન ખાનની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં કેટરિના કૈફની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન ટાઈગરની ઝોયાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી છે. યલો સાડીમાં ટાઇગર 3 અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચાહકો સાથે ઘણા ફોટા શેર કર્યા છે.
ફેન્સ કેટરીનાના દેશી લૂકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે
કેટરિનાએ યલો સાડીમાં અલગ-અલગ પોઝમાં તસવીરો શેર કરી છે. ઇયરિંગ્સ અને મિનિમલ મેકઅપ સાથે કેટરિનાની દેશી સ્ટાઈલ તેના ચાહકોના હોશ ઉડાવી રહી છે
ટાઈગર-3 સિવાય કેટરિના ટૂંક સમયમાં 'મેરી ક્રિસમસ'માં જોવા મળશે. શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત બનેલી આ ફિલ્મમાં કેટરિના સાથે વિજય સેતુપતિ પણ છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.