Chetna Pande PHOTO: ટેનિસ કોર્ટમાં ચેતના પાંડેનો જોવા મળ્યો કુલ અંદાજ
gujarati.abplive.com
Updated at:
28 Jun 2023 10:55 PM (IST)
1
Chetna Pande PHOTO: ખતરોં કે ખિલાડી 12 ફેમ એક્ટ્રેસ ચેતના પાંડેની આ આઉટફિટમાં તસવીરો જોઈને ચાહકોના દિલના ધબકારા વધી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ખતરોં કે ખિલાડી ફેમ અભિનેત્રી ચેતના પાંડે ઘણીવાર તેની બોલ્ડનેસ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે. તેની તસવીરો ચાહકોના દિલને બેચેન બનાવી દે છે.
3
ચાહકો પણ તેમની તસવીરો પર અપાર પ્રેમ વરસાવે છે.
4
આ સાથે અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે. લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.
5
ચેતના પાંડે આ તસવીરમાં ટેનિસ કોર્ટમાં તસવીર ક્લિક કરાવી રહી છે.
6
આ આઉટફિટ સાથે અભિનેત્રી ચેતના પાંડે પૂલ પાસે ખૂબ જ સિઝલિંગ અવતારમાં જોવા મળે છે.
7
ખતરોં કે ખિલાડી 12 ફેમ એક્ટ્રેસ ચેતના પાંડેની આ આઉટફિટમાં તસવીરો જોઈને ચાહકોના દિલના ધબકારા વધી ગયા છે.