Tridha Choudhury Look: ત્રિધા ચૌધરીની સુંદરતા પર ફિદા છે કરોડો લોકો
1/8
મુંબઇઃ એક્ટ્રેસ ત્રિધા ચૌધરી બોબી દેઓલ સ્ટારર વેબ સીરિઝ ‘આશ્રમ’માં તેણે કરેલી એક્ટિંગના કારણે ચર્ચામાં આવી હતી. તેની સુંદરતા પર લાખો લોકો ફિદા થયા હતા. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની શાનદાર તસવીરો શેર કરતી રહે છે.
2/8
એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની શાનદાર તસવીરો શેર કરતી રહે છે.
3/8
ઓરેન્જ કલરની મોનોકિનીમાં ત્રિધા ચૌધરીનો અંદાજ જોઇ ફેન્સ ફિદા થયા હતા.
4/8
ત્રિધા એક વાઇન કલરની મિની સ્કર્સ સાથે ઓફ શોલ્ડર ક્રોપ ટોપ કેરી કર્યું છે. સોશિયલ મીડિયા પર તેની આ તસવીર ખૂબ વાયરલ થઇ છે.
5/8
જો તમે લગ્નમાં સૌથી અલગ દેખાવા માંગો છો કો ત્રિધાનો આ અંદાજ જોઇ લો. વાઇન કલરની સાડી તેની સુંદરતામાં વધારો કરી રહી છે.
6/8
ભારતીય પોશાકમાં ત્રિધા ચૌધરી સુંદર લાગી રહી છે.
7/8
ત્રિધા ચૌધરીએ તાજેતરમાં જ યલો બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી હતી.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 06 Feb 2022 05:08 PM (IST)