Photo: કાળજાળ ગરમીમાં Ishita Duttaએ પતિ સાથે સ્વીમિંગ પૂલમાં બતાવ્યો રોમેન્ટિક અંદાજ, જુઓ........
Ishita Dutta Photo: બૉલીવુડ એક્ટ્રેસ ઇશિતા દત્તા (Ishita Dutta) સોશ્યલ મીડિયા પર ખુબ સમય વિતાવે છે. આ બધાની વચ્ચે તાજેતરમાં જ તેનો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાના પતિ વસ્તલ સેઠ (Vatsal Seth) સાથે તપતી ગરમીથી છુટકારો મેળવવા માટે સ્વીમિંગ પૂલમાં મજા લેતી દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં તમે જોઇ શકો છો કે પર્પલ બિકીની અને સનગ્લાસીસમાં ઇશિતા દત્તાનો લૂક એકદમ હૉટ લાગી રહ્યો છે. સાથે જ ઇશિતા દત્તા વસ્તલ સાથે રોમેન્ટિક થવામાં પણ પાછળ નથી હટી રહી. તેની અદાઓમાં હૉટનેસ ઝળકી રહી છે.
ઇશિતા દત્તા અને વસ્તલ સેટની આ તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે, અને તેની આ તસવીર પર જબરદસ્ત લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બૉલીવુડના ક્યૂટ કપલની જોડીમાં ઇશિતા દત્તા અને વત્સલનુ નામ પણ સામેલ છે.
ઇશિતા દત્તાએ અજય દેવગનની સુપરહિટ ફિલ્મ દ્રશ્યમથી ખુબ ચર્ચા જગાવી હતી. આ ફિલ્મમાં ઇશિતા દત્તાએ અજયની દીકરીની ભૂમિકા નિભાવી હતી. સાથે જ ઇશિતા દત્તાની એક્ટિંગને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં હતા.
ઇશિતા દત્તા અને વત્સલની લવ સ્ટૉરી ખુબ જુની છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઇશિતાએ બતાવ્યુ હતુ કે તેની વત્સલ સાથે મુલાકાત ફિલ્મ બાઝીગરના સેટ પર થઇ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે નજદીયાં વધવા લાગી હતી.
વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ઇશિતા દત્તાએ વર્ષ 2017 માં બૉલીવુડ (Bollywood) એક્ટર વત્સલ સાથે લગ્ન કરી લીધા. ઉલ્લેખનીય છે કે આ એજ વત્સલ સેઠ છે જેને ફિલ્મ ટાર્ઝન ધ વન્ડર કારમાં લીડ રૉલ પ્લે કર્યો હતો.