અનુષ્કા શર્માની ફિલ્મમાં જોવા મળી ચૂકી છે Tripti Dimri, Qala સિવાય આ ફિલ્મોમાં કરી ચૂકી છે કામ

બોલિવૂડના દિવંગત એક્ટર ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાનની ડેબ્યૂ ફિલ્મ કલા આ દિવસોમાં ચર્ચામાં છે. બુલબુલ ફેમ અભિનેત્રી તૃપ્તિ ડિમરી આ ફિલ્મમાં તેની સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

Tripti Dimri

Sponsored Links by Taboola