Tripti Dimri: તૃપ્તિ ડિમરીનો બોડીકોન ડ્રેસમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, તસવીરો વાયરલ

Tripti Dimri: તૃપ્તિ ડિમરીનો બોડીકોન ડ્રેસમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, તસવીરો વાયરલ

તૃપ્તિ ડિમરી

1/8
એનિમલ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તૃપ્તિ સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે.
2/8
એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર સાથે ઈન્ટીમેટ સિન આપ્યા બાદ ચર્ચામાં છે.
3/8
તૃપ્તિ ડિમરી થાઈ સ્લિટ કટ ડ્રેસમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
4/8
તૃપ્તિ આ તસવીરોમાં તેનુ હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
5/8
અભિનેત્રી અલગ-અલગ અંદાજમાં સેક્સી પોઝ આપતી જોવા મળી રહી છે.
6/8
ચાહકોને પણ અભિનેત્રીનો આ કાતિલ અંદાજ પસંદ આવ્યો છે.
7/8
તૃપ્તિ ડિમરીના ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.
8/8
(તમામ તસવીરો તૃપ્તિ ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola