Tripti Dimri Photo: તૃપ્તિ ડિમરીએ બેકલેસ ડ્રેસમાં આપ્યા સિઝલિંગ પોઝ
gujarati.abplive.com
Updated at:
17 Apr 2024 11:09 PM (IST)

1
Tripti Dimri Photo: બોલિવૂડ સ્ટાર તૃપ્તિ ડિમરી 'Animal' ફિલ્મ રિલીઝ થયા બાદ રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ તાજેતરમાં જ બ્લુ ડ્રેસમાં પોતાનું સુંદર ફિગર ફ્લોન્ટ કર્યું હતું

3
જે બાદ અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી
4
બોલિવૂડ સ્ટાર તૃપ્તિ ડિમરી તેની તાજેતરની રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'એનિમલ'થી ચર્ચામાં છે. 'એનિમલ' રિલીઝ થયા બાદ અભિનેત્રી તૃપ્તિ ડિમરીને નેશનલ ક્રશનો ટેગ મળ્યો છે.
5
આ તસવીરો જોયા બાદ ઘણા ચાહકોએ તેને 'પરમ સુંદરી' તરીકે ટેગ કરી હતી. તેથી ઘણા લોકો તેને 'ભાભી નંબર 2' કહેવા લાગ્યા.
6
'પહાડી ગર્લ' તૃપ્તિ ડિમરી એ થોડા જ વર્ષોમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.