Tripti Dimri: તૃપ્તિ ડિમરીનો રેડ બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ થયો વાયરલ
gujarati.abplive.com
Updated at:
18 Dec 2022 08:33 PM (IST)
1
બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સેક્સી તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તૃપ્તિએ ડીપ નેક રેડ કલરનો ગાઉન પહેર્યો છે. અભિનેત્રીએ ગ્લોઈંગ મેકઅપ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.
3
અભિનેત્રી અલગ-અલગ અંદાજમાં સેક્સી પોઝ આપતી જોવા મળી રહી છે.
4
તૃપ્તિ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ કાલામાં જોવા મળી હતી. દર્શકોને પણ તેની એક્ટિંગ ઘણી પસંદ આવી છે.
5
હાલમાં અભિનેત્રી તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.
6
રેડ કલરના બોડીકોન ડ્રેસમાં તૃપ્તિ બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે.
7
ચાહકોને પણ અભિનેત્રીનો આ કાતિલ અંદાજ પસંદ આવ્યો છે.
8
(તમામ તસવીરો તૃપ્તિ ઈન્સ્ટાગ્રામ)