Tripti Dimri: બ્લેક સ્ટાઈલિશ આઉટફિટમાં તૃપ્તિ ડિમરીએ બતાવ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
તૃપ્તિ ડિમરીએ ફરી એકવાર પોતાના સ્ટાઇલિશ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેની હોટનેસ અને સ્ટાઇલે ચાહકોને દિવાના બનાવી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતસવીરોમાં તૃપ્તિ સ્ટાઇલિશ આઉટફિટમાં જોવા મળી રહી છે. હળવા મેકઅપ અને ખુલ્લા વાળથી તેણે પોતાનો લુક સિમ્પલ પણ ગોર્જીયસ રાખ્યો છે. શાનદાર પોઝ આપતા તૃપ્તિનું આ ફોટોશૂટ એકદમ ગ્લેમરસ લાગી રહ્યું છે.
તેની તસવીરો પર ચાહકો ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.ફેન્સ તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ તેની સાદગી અને હોટનેસના વખાણ કર્યા છે.
તૃપ્તિ ડિમરી તેની અભિનય કુશળતા તેમજ તેની ફેશન સ્ટાઈલ માટે જાણીતી છે. તેની આ નવી તસવીરો એ વાતનો પુરાવો છે કે જ્યારે પણ તે પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી તેના ફેન્સનું દિલ જીતવામાં સફળ થાય છે.
તૃપ્તિ ડિમરી એનિમલ ફિલ્મમાં બોલ્ડ પોઝ આપી ચર્ચામાં આવી હતી. આ ફિલ્મના કારણે તે રાતો રાત સ્ટાર બની ગઈ હતી.
તૃપ્તિ ડિમરી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે.