Aamna Sharif Photo: લાઈટ પિંક બિકીનીમાં આમના શરિફે માલદિવમાં આપ્યા બોલ્ડ પોઝ
gujarati.abplive.com
Updated at:
11 Sep 2022 02:59 PM (IST)
1
Aamna Sharif Photos: આમના શરિફની બિકીનીમાં તસવીરો વાયરલ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રી આમના શરીફ હાલમાં માલદીવમાં રજાઓ માણી રહી છે.
3
આમનાએ આ પ્રસંગની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને આ તસવીરો આગની જેમ વાયરલ થઈ છે.
4
આ તસવીરોમાં આમના શરીફનો બોલ્ડ બિકીની લુક જોવા મળી રહ્યો છે.
5
આમના શરીફ બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે.
6
અભિનેત્રી આમના શરીફ ફિલ્મ 'એક વિલન'માં રિતેશ દેશમુખની પત્નીના રોલમાં જોવા મળી હતી.
7
નાના પડદાની સિરિયલ 'કહીં તો હોગા'માં કશિશની ભૂમિકા માટે આમના શરીફ ઘર-ઘરમાં જાણીતી બની હતી.
8
આમના શરીફે નાના પડદાથી અભિનયની શરૂઆત કરી હતી.(All Photo Instagram)