Aamna sharif: આમના શરીફનો ફરી જોવા મળ્યો ગોર્જિયસ અંદાજ, જુઓ તસવીરો

Aamna sharif: આમના શરીફને ફરી જોવા મળ્યો ગોર્જિયસ અંદાજ, જુઓ તસવીરો

આમના શરીફ

1/7
ટીવી એક્ટ્રેસ આમના શરીફ તેની તસવીરો અને વીડિયોના કારણે દરરોજ સમાચારમાં રહે છે. અભિનેત્રીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે, જેને જોઈને તેના ફેન્સ દંગ રહી ગયા છે.સિમ્પલ લૂકમાં અભિનેત્રીએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
2/7
લોકપ્રિય ટીવી શો કહી તો હોગાથી ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી આમના શરીફે તેની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/7
અભિનેત્રીના આ નવા ફોટોશૂટને તેના ચાહકો પસંદ કરી રહ્યા છે.
4/7
એક્ટ્રેસે કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
5/7
અભિનેત્રી દરરોજ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટોશૂટ અને વીડિયોની ઝલક આપતી રહે છે.
6/7
જો આમના શરીફની નવી તસવીરોની વાત કરીએ તો તે સિમ્પલ લૂકમાં જોવા મળી રહી છે. તસવીરોમાં આમના શરીફની સુંદરતા દેખાઈ રહી છે.
7/7
આમના શરીફની આ તસવીરો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. કહી તો હોગાના દિવસોથી જે લોકો તેને ફોલો કરે છે તેઓ વર્ષો પછી પણ તેના દેખાવને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. (તમામ તસવીરો આમના-ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola