Akanksha Puri : એક્ટ્રેસ આકાંક્ષા પૂરીનો હોટ જિમ લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
Akanksha Puri : એક્ટ્રેસ આકાંક્ષા પૂરીનો હોટ જિમ લૂક થયો વાયરલ,જુઓ તસવીરો
આકાંક્ષા પુરી
1/8
મુંબઈ: ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આકાંક્ષા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે.
2/8
આકાંક્ષા પૂરીનો કાતિલ જિમ લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
3/8
સ્પોર્ટ્સ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/8
આકાંક્ષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર જિમ લૂકમાં શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.
5/8
આ તસવીરોમાં એક્ટ્રેસ હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
6/8
ચાહકો પણ એક્ટ્રેસના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.
7/8
અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપ્યા છે.
8/8
(તમામ તસવીરો આકાંક્ષા ઈન્સ્ટાગ્રામ)
Published at : 05 Mar 2024 05:24 PM (IST)