Anushka Sen : બ્લેક લૂકમાં ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેનનો કાતિલ અંદાજ વાયરલ, જુઓ તસવીરો

Anushka Sen : બ્લેક લૂકમાં ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેનનો કાતિલ અંદાજ વાયરલ, જુઓ તસવીરો

અનુષ્કા સેન

1/7
ટીવી અભિનેત્રી અનુષ્કા સેન તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. તેણે બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અનુષ્કા સેન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.
2/7
ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેને બ્લેક લૂકમાં કાતિલ પોઝ આપ્યા છે. અભિનેત્રીનો બોલ્ડ બ્લેક લૂક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
3/7
અનુષ્કા સેને કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે. ચાહકો પણ તેના આ ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે. અભિનેત્રી પોતાના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ નવા લૂકમાં તસવીરો શેર કરે છે.
4/7
હાલમાં અનુષ્કાએ બ્લેક બોડીકોન લૂકમાં ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે. નવા લૂકમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીએ બ્લેક લૂકમાં પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે.
5/7
અનુષ્કા સેન એક ખૂબ જ પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી છે. ફેન્સને હોટ અંદાજથી દિવાના બનાવે છે. ચાહકો પણ તેના દરેક લૂકને લાઈક કરે છે.
6/7
અનુષ્કા સેન અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળી હતી. અભિનેત્રીનો આ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
7/7
(તમામ તસવીરો અનુષ્કા સેન- ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola