ટીવી અભિનેત્રી અવનીત કૌર બોલિવૂડમાં ડેબ્યૂ માટે તૈયાર, જુઓ હોટ તસવીરો
ટીવી અભિનેત્રી અવનીત કૌર ટૂંક સમયમાં બોલીવુડમાં પોતાનો જલવો બતાવવા માટે તૈયાર છે. નાના પડદા બાદ હવે તે ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. અવનીત હાલમાં તેના ડેબ્યુને કારણે ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે ટૂંક સમયમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે 'ટીકુ વેડ્સ શેરુ'માં જોવા મળશે. આ પ્રોજેક્ટ્સ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે
અભિનેત્રી અવારનવાર તેના નવા લુકને લઈને ફેન્સને સરપ્રાઈઝ આપતી રહે છે. હવે ફરી એકવાર અવનીત તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં આવી છે.
તે પીચ કલરની મેક્સી ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત અવનીતે બ્લૂ સ્કાર્ફ કેરી કર્યો છે.
તે લાઇટ મેકઅપમાં જોવા મળી રહી છે અને પોતાના લૂકને કમ્પ્લિટ કરવા માટે તેના વાળ ખુલ્લા રાખ્યા છે.
અવનીત બીચ પર અલગ-અલગ પોઝ આપી રહી છે. આ લુકમાં તે ઘણી હોટ લાગી રહી છે.(All Photos-Instagram)