Bhumika Gurung: સાડી લૂકમાં જોવા મળી ટીવી એક્ટ્રેસ ભૂમિકા ગુરંગ, જુઓ તસવીરો
Bhumika Gurung: સાડી લૂકમાં જોવા મળી ટીવી એક્ટ્રેસ ભૂમિકા ગુરંગ, જુઓ તસવીરો
ભૂમિકા ગુરંગ
1/6
ટીવી અભિનેત્રી ભૂમિકા ગુરંગ તેના લેટેસ્ટ સાડી લૂકને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડી લૂકમાં તસવીરો શેર કરી છે.
2/6
પિંક બ્લાઉઝ અને સાડી લૂકમાં અભિનેત્રીએ ગ્લેમરસ પોઝ આપ્યા છે.
3/6
અલગ-અલગ અંદાજમાં અભિનેત્રી ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી હતી.
4/6
ભૂમિકા ગુરંગ જાણીતી ટીવી એક્ટ્રેસ છે. તેણે પોતાની શાનદાર એક્ટિંગથી ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી છે.
5/6
ભૂમિકા ગુરંગના નવા સાડી લૂકે તેના ચાહકોને દિવાના બનાવ્યા છે.
6/6
(તમામ તસવીરો ભૂમિકા- ઈન્સ્ટાગ્રામ)
Published at : 09 Sep 2024 03:22 PM (IST)